Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 24:22 - પવિત્ર બાઇબલ C.L.

22 યિસ્હારના વંશમાં શલોમીથનો વંશજ યાહાથ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 ઇસહારીઓમાંનો શલોમોથ; શલોમોથના પુત્રોમાંનો યાહાથ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 ઈસહારીઓમાંનો શલોમોથ. શલોમોથના પુત્રોમાં યાહાથ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 યિસ્હારના વંશજ શલોમોથનો વંશજ યાહાથ;

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 24:22
8 Iomraidhean Croise  

કહાથનો બીજો પુત્ર યિસ્હારનો પુત્ર શલોમીથ તેમના ગોત્રનો વડો હતો.


યહાબ્યાહનો વંશજ યિશ્શીયા;


હેબ્રોનના પુત્રો તેમની ઉંમરના ક્રમ પ્રમાણે: યરિયા, અમાર્યા, યહઝિયેલ અને યકામામ


દાવિદ રાજા, કુટુંબના વડાઓ, ગોત્રના આગેવાનો અને લશ્કરી સહાધિપતિઓ અને શતાધિપતિઓ દ્વારા ઈશ્વરને અર્પાયેલી સર્વ ભેટો શલોમીથ અને તેના કુટુંબના સભ્યોની સાચવણીમાં હતી.


આમ્રામને બે પુત્રો હતા: આરોન, મોશે; વળી, મિર્યામ નામે એક પુત્રી હતી. આરોનને ચાર પુત્રો હતા: નાદાબ, અબીહૂ, એલાઝાર અને ઇથામાર.


યિસ્હારના પુત્રો: કોરા, નેફેગ અને ઝિખ્રી


કહાથના ગોત્રમાં આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝ્ઝિયેલ એટલાં કુટુંબો હતાં.


Lean sinn:

Sanasan


Sanasan