Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 24:20 - પવિત્ર બાઇબલ C.L.

20 લેવીના અન્ય કુટુંબોના વડા આ પ્રમાણે છે: આમ્રામના વંશના શબૂએલનો વંશજ યેહદિયા;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 લેવીના બાકીના પુત્રો:આમ્રામના પુત્રોમાંનો શુબાએલ; શુબાએલનઅ પુત્રોમાંનો યહદયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 લેવીના બાકીના પુત્રો નીચે મુજબ છે: આમ્રામના પુત્રોમાંનો શુબાએલ; શુબાએલના પુત્રોમાંનો યહદયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 લેવી કુટુંબના બાકીના વંશજો નીચે મુજબ છે: આમ્રામનો વંશજ શુબાએલ અને શુબાએલનો વંશજ યહદયા;

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 24:20
7 Iomraidhean Croise  

ગેર્શોમના પુત્રોમાં શબૂએલ આગેવાન હતો.


ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ ફરમાવ્યા મુજબ આ માણસોના પૂર્વજ આરોને નિયત કરેલી ફરજો બજાવવા મંદિરમાં જવા એમની કામવાર નોંધ કરવામાં આવી હતી.


યહાબ્યાહનો વંશજ યિશ્શીયા;


મોશેના પુત્ર ગેર્શોનના ગોત્રનો શબૂએલ મંદિરના ભંડારનો મુખ્ય જવાબદાર અધિકારી હતો.


કહાથ આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝિયેલનો પિતા હતો;


યજ્ઞકારોને તેમના ગોત્ર પ્રમાણે ફરજ સોંપાઈ હતી, જ્યારે વીસ વર્ષ કે તેથી વધારે ઉંમરના લેવીઓને તેમનાં સેવાકાર્યોનાં જૂથ પ્રમાણે ફરજ સોંપાઈ હતી.


Lean sinn:

Sanasan


Sanasan