Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 24:19 - પવિત્ર બાઇબલ C.L.

19 ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ ફરમાવ્યા મુજબ આ માણસોના પૂર્વજ આરોને નિયત કરેલી ફરજો બજાવવા મંદિરમાં જવા એમની કામવાર નોંધ કરવામાં આવી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 ઇઝરાયલના ઈશ્વર યહોવાએ તેઓના પિતા હારુનને આપેળી આજ્ઞા પ્રમાણે તેની મારફતે અપાયેલા હુકમ પ્રમાણે સેવા કરવાને યહોવાનાં મંદિરમાં આવવાનો તેઓનો અનુક્રમ એ પ્રમાણે હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 ઇઝરાયલના ઈશ્વર, યહોવાહે તેઓના પિતા હારુનને આપેલી આજ્ઞા મુજબ તેની મારફતે અપાયેલા હુકમ મુજબ સેવા કરવાને યહોવાહના ભક્તિસ્થાનમાં આવવાનો તેઓનો અનુક્રમ એ મુજબનો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 આ બધાં માણસોને યહોવાના મંદિરમાં જવા માટે અને ઇસ્રાએલના દેવ યહોવાએ જણાવ્યા મૂજબ આ માણસોના વડવા હારુને નક્કી કરેલી ફરજો બજાવવા માટે નીમવામાં આવ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 24:19
10 Iomraidhean Croise  

આરોનના વંશજોનાં પણ આ પ્રમાણે જૂથ પાડવામાં આવ્યાં. આરોનને ચાર પુત્રો હતા: નાદાબ, અબીહૂ, એલાઝાર અને ઇથામાર.


લેવીના અન્ય કુટુંબોના વડા આ પ્રમાણે છે: આમ્રામના વંશના શબૂએલનો વંશજ યેહદિયા;


સૂફ, એલ્કાના, માહાથ, આમાસાય.


આ સંરક્ષકોને ગામોમાં રહેતા તેમના સંબંધીઓ સહાય કરતા અને તેમણે દરેક વખતે સાત દિવસ સુધી સંરક્ષકની ફરજ વારા પ્રમાણે બજાવવાની થતી હતી.


હવે આપણે આ પ્રમાણે કરવાનું છે. યજ્ઞકારો અને લેવીઓ સાબ્બાથદિને સેવાકાર્ય માટે આવે ત્યારે તમારે ત્રણ સરખી ટુકડીઓ પાડવાની છે: એક ટુકડી મંદિરના દરવાજે ચોકી પહેરો ભરશે,


લેવીઓ ને યહૂદિયાના લોકોએ યહોયાદાની સૂચનાઓનું પાલન કર્યું. ફરજ પરથી બદલતા માણસોને જવા દેવામાં આવતા નહિ. તેથી સાબ્બાથદિને ફરજ પર ચઢતા કે ઊતરતા બધા માણસો લશ્કરી અધિકારીઓ પાસે ઉપલબ્ધ રહેતા.


એક દિવસ રોજિંદી સેવામાં પોતાના વર્ગના વારા પ્રમાણે ઝખાર્યા ઈશ્વર સમક્ષ યજ્ઞકાર તરીકેનું સેવાકાર્ય બજાવતો હતો.


પણ બધું શોભતી રીતે અને વ્યવસ્થિત રીતે થવું જોઈએ.


લેવીઓના યજ્ઞકાર પદને આધારે ઇઝરાયલી લોકોને નિયમ આપવામાં આવ્યો. હવે જો લેવીય યજ્ઞકારોનું કાર્ય ખામીરહિત ન હોત, તો આ આરોનના યજ્ઞકારપદની પરંપરા પ્રમાણે નહિ, પણ મેલ્ખીસેદેકના યજ્ઞકારપદની પરંપરા પ્રમાણેના બીજા પ્રકારના યજ્ઞકારની જરૂર પડી ન હોત.


Lean sinn:

Sanasan


Sanasan