Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 23:7 - પવિત્ર બાઇબલ C.L.

7 ગેર્શોનને બે પુત્રો હતા: લાદાન અને શિમઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ગેર્શોનીઓમાંના લાદાન તથા શિમઈ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ગેર્શોનના કુળના વંશજો: લાદાન અને શિમઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 ગેશોર્નના પુત્રો હતા: લાઅદાન અને શિમઇ.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 23:7
8 Iomraidhean Croise  

ગેર્શોનના ગોત્રમાંથી યોએલ આવ્યો; તેના હાથ નીચે 130 હતા;


દાવિદે લેવીઓના તેમના કુટુંબ પ્રમાણે ત્રણ વર્ગ પાડયા: ગેર્શોન, કહાથ અને મરારી.


લાદાનને ત્રણ પુત્રો હતા: યહિયેલ, ઝેથાન અને યોએલ.


લાદાન ગેર્શોની ઘણાં કુટુંબોનો પૂર્વજ હતો; તેનો પુત્ર યહિયેલ તેમાં મુખ્ય હતો.


કહાથને ચાર પુત્રો હતા: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝિયેલ.


લાદાન, આમ્મીહૂદ, એલિશામા,


ગેર્શોનના પુત્રો: લિબ્ની અને શિમઈ


Lean sinn:

Sanasan


Sanasan