૧ કાળવૃત્તાંત 20:4 - પવિત્ર બાઇબલ C.L.4 તે પછી, પલિસ્તીઓ સાથે ફરીથી ગેઝેર આગળ લડાઈ ફાટી નીકળી. એ જ સમયે હુશા કુળના સિબ્બાખાએ સિપ્પાય નામના રફાઈઓના કુળના મહાયોદ્ધાને મારી નાખ્યો અને પલિસ્તીઓએ હાર ખાધી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 પછી પલિસ્તીઓની સામે ગેઝેરમાં વિગ્રહ જાગ્યો. તે પ્રસંગે હુશાથી સિબ્બખાયે રફાઈઓમાંના સિપ્પાયને મારી નાખ્યો. અને પલિસ્તીઓને વશ કર્યાં. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 ત્યાર બાદ પલિસ્તીઓની સાથે ગેઝેરમાં યુદ્ધ થયું. એ વખતે હુશાના સિબ્બખાયે, રફાઈમના એક વંશજ સિપ્પાયને મારી નાખ્યો. અને પલિસ્તીઓની હાર થઈ. Faic an caibideilપવિત્ર બાઈબલ4 કેટલાંક સમય પછી ગેઝરમાં પલિસ્તીઓ સાથેનું યુદ્ધ ફરી ફાટી નીકળ્યું. એ વખતે હુશાના સિબ્બખાયે રફાઇમના એક વંશજ સિપ્પાયને મારી નાખ્યો. અને પલિસ્તીઓ હારી ગયા. Faic an caibideil |