૧ કાળવૃત્તાંત 2:7 - પવિત્ર બાઇબલ C.L.7 ઝેરાના વંશના કાર્મીનો પુત્ર આખાર. સમર્પિત વસ્તુ રાખી લઈને તે ઇઝરાયલીઓ પર આફત લાવ્યો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 કાર્મીનો પુત્ર: આખાન કે જે સમર્પિત વસ્તુ બાબત ઉલ્લંઘન કરીને ઇઝરાયલ પર સંકટ લાવનાર હતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 કાર્મીનો દીકરો: આખાન તે પ્રભુને સમર્પિત વસ્તુ બાબતે ઉલ્લંઘન કરીને ઇઝરાયલ પર સંકટ લાવનાર હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ7 કામીર્નો પુત્ર: આખાર કે જે દેવને સમર્પિત વસ્તુઓની ચોરી કરીને ઇસ્રાએલ પર સંકટ લાવનાર હતો. Faic an caibideil |