૧ કાળવૃત્તાંત 16:9 - પવિત્ર બાઇબલ C.L.9 તેમનાં ગુણગાન ગાઓ, તેમનું સ્તવન કરો; તેમનાં અદ્ભુત કાર્યો જણાવો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તેમનાં ગુણગાન કરો, તેમની સ્તુતિનાં ગીત ગાઓ; તેમનાં સર્વ અદ્ભુત કામોનું મનન કરો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તેમના ગુણગાન ગાઓ, તેમનાં સ્તુતિગાન કરો; તેમનાં સર્વ અદ્દભુત કાર્યોનું મનન કરો. Faic an caibideilપવિત્ર બાઈબલ9 એના ગુણ-ગાન ગાઓ, અને તેની સ્તુતિગાન કરો. તેના સર્વ અદભૂત કાર્યો વિષે વાતો કરો. Faic an caibideil |