૧ કાળવૃત્તાંત 16:10 - પવિત્ર બાઇબલ C.L.10 તમે તેમના પવિત્ર નામ વિષે ગર્વ કરો; પ્રભુના ભક્તોનાં હૃદય આનંદિત થાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તમે તેમના પવિત્ર નામનું અભિમાન રાખો; યહોવાના ભક્તોનાં હ્રદયો આનંદમાં રહો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તમે તેમના પવિત્ર નામનું ગૌરવ જાળવો; યહોવાહના ભક્તોનાં હૃદયો આનંદમાં રહો. Faic an caibideilપવિત્ર બાઈબલ10 તમે તેના પવિત્ર નામથી ગવિર્ષ્ઠ થાઓ, તમે યહોવાના ભકતો, આનંદો! Faic an caibideil |