Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 15:7 - પવિત્ર બાઇબલ C.L.

7 ગેર્શોનના ગોત્રમાંથી યોએલ આવ્યો; તેના હાથ નીચે 130 હતા;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ગેર્શોમનાં પુત્રોમાં મુખ્ય યોએલ, તથા તેના ભાઈઓ એકસો ત્રીસ;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ગેર્શોમના વંશજોમાંના મુખ્ય આગેવાન યોએલ તથા તેના ભાઈઓ, એકસો ત્રીસ હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 ગેશોર્મના કુલસમૂહમાં મુખ્ય યોએલ, તથા તેના ભાઇઓ 130;

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 15:7
4 Iomraidhean Croise  

દાવિદે સાદોક અને અબ્યાથાર યજ્ઞકારોને તેમજ ઉરિયેલ, અસાયા, યોએલ શમાયા, એલિયેલ અને આમ્મીનાદાબ એ છ લેવીઓને બોલાવ્યા.


મરારીના ગોત્રમાંથી અસાયા આવ્યો; તેના હાથ નીચે 220 હતા;


એલિસાફાનના ગોત્રમાંથી શમાયા આવ્યો, તેના હાથ નીચે 200 હતા;


લાદાનને ત્રણ પુત્રો હતા: યહિયેલ, ઝેથાન અને યોએલ.


Lean sinn:

Sanasan


Sanasan