૧ કાળવૃત્તાંત 13:14 - પવિત્ર બાઇબલ C.L.14 તે ત્યાં ત્રણ માસ રહી, અને પ્રભુએ ઓબેદઅદોમના કુટુંબને તથા તેના સર્વસ્વને આશિષ આપી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 ઈશ્વરનો કોશ ઓબેદ-અદોમના ઘરમાં તેના કુટુંબની સાથે ત્રણ માસ રહ્યો. અને યહોવાએ ઓબેદ-અદોમના કુટુંબને તથા તેના સર્વસ્વને આશીર્વાદ આપ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 ઈશ્વરનો કોશ ઓબેદ-અદોમના ઘરમાં તેના કુટુંબની સાથે ત્રણ મહિના રહ્યો. તેથી યહોવાહે, તેના કુટુંબને તથા તેના સર્વસ્વને આશીર્વાદ આપ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ14 ત્રણ મહિના સુધી દેવનો કોશ ઓબેદ-અદોમના કુટુંબ સાથે હતો અને યહોવાએ ઓબેદ-અદોમના કુટુંબ અને તેના સર્વને આશીર્વાદ આપ્યા. Faic an caibideil |