Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 10:3 - પવિત્ર બાઇબલ C.L.

3 શાઉલની આસપાસ દારુણ યુદ્ધ મચ્યું અને તે શત્રુઓનાં બાણોથી સખત ઘવાયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 શાઉલની સાથે દારુણ યુદ્ધ મચ્યું, ધનુર્ધારીઓએ તેને પકડી પાડ્યો અને તેને ઘાયલ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 શાઉલની સામે ભારે યુદ્ધ મચ્યું, ધનુર્ધારીઓએ તેને પકડી પાડ્યો અને તેને ઘાયલ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 શાઉલની આસપાસ ખૂંખાર યુદ્ધ મચ્યુ હતું, અને કેટલાંક તીરંદાજોએ તેની પાસે પહોંચી જઇ તેને સખત ઘાયલ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 10:3
6 Iomraidhean Croise  

પલિસ્તીઓએ શાઉલ તથા તેના પુત્રોનો પીછો કર્યો. શાઉલના ત્રણેય પુત્રો એટલે, યોનાથાન, અબિનાદાબ અને માલ્ખીશૂઆ માર્યા ગયા.


તેણે પોતાના યુવાન શસ્ત્રવાહકને કહ્યું, “તારી તલવાર ખેંચીને મને આરપાર વીંધી નાખ, નહિ તો આ પરપ્રજાના પલિસ્તીઓ આવીને મારું અપમાન કરશે. પરંતુ તે યુવાન એમ કરતાં બહુ બીધો. તેથી શાઉલે પોતાની તલવાર લઈને તે પર પડતું મૂકાયું.


દોડવીરો છટકી શકશે નહિ અને બળવાનો બળનો ઉપયોગ કરી શકશે નહિ કે યોદ્ધાઓ પોતાની જિંદગી બચાવી શકશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan