Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 1:51 - પવિત્ર બાઇબલ C.L.

51 અદોમના રાજવીઓ આ પ્રમાણે હતા: તિમ્ના, આલ્વા, યથેથ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

51 હદાદ મરણ પામ્યો. અદોમાના સરદાર આ હતા : તિમ્ના સરદાર, આલ્વા સરદાર, યેથેથ સરદાર;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

51 હદાદ મરણ પામ્યો. અદોમના સરદારો આ હતા: તિમ્ના, આલ્વાહ, યથેથ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

51 હદાદ મૃત્યુ પામ્યો પછી અદોમના સરદારો આ હતા: તિમ્ના, આલ્યાહ, યથેથ,

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 1:51
4 Iomraidhean Croise  

એસાવના પુત્રોમાંના મુખ્ય સરદારો આ પ્રમાણે હતા. એસાવના પ્રથમ પુત્ર એલિફાઝના પુત્રો: તેમાન, ઓમાર, સફો, કનાઝ, કોરા, ગાતામ, અમાલેક. એલિફાઝને અદોમ દેશમાં થયેલા એ સરદારો છે. તેઓ આદાના વંશજો છે.


પોતાનાં કુટુંબ અને વસવાટનાં સ્થળ પ્રમાણે એસાવથી થયેલા સરદારોનાં આ નામ છે: તિમ્ના, આલ્વા, યથેથ,


બઆલ-હાનાન મરણ પામ્યો, એટલે તેની જગાએ પાઈ નગરના હદાદે રાજ કર્યું. તેની પત્નીનું નામ મહેરાબએલ હતું; તે મેઝાહાબની પુત્રી માટ્રેદની પુત્રી હતી.


ઓહોલીબામા, એલા, પીનોન,


Lean sinn:

Sanasan


Sanasan