Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 1:39 - પવિત્ર બાઇબલ C.L.

39 લોટાનના પુત્રો: હોરી તથા હોમામ; તિમ્ના લોટાનની બહેન હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 લોટાનના પુત્રો:હોરી તથા હોમામ; તિમ્ના લોટાનની બહેન હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 લોટાનના દીકરા: હોરી તથા હોમામ. લોટાનની બહેન તિમ્ના.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

39 લોટાનના પુત્રો: હોરી અને હોમામ અને લોટાનની બહેન તિમ્ના હતી.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 1:39
5 Iomraidhean Croise  

લોટાનના પુત્રો હોરી તથા હોમામ હતા. વળી, લોટાનની બહેન તિમ્ના હતી.


સેઇરના પુત્રો: લોટાન, શોબાલ, સિબ્યોન, અના, દિશોન, એસેર તથા દીશાન.


શોબાલના પુત્રો: આલ્યાન, માનાહાથ, એબાલ, શફી તથા ઓનામ. સિબ્યોનના પુત્રો: આથા તથા અના.


હોરી જાતિના લોકો પણ અગાઉ સેઈરમાં વસતા હતા, પણ પ્રભુએ જેમ ઇઝરાયલીઓને આપેલી ભૂમિમાંથી બીજા લોકોને હાંકી કાઢયા હતા તે જ પ્રમાણે એસાવના વંશજોએ ત્યાંથી હોરીઓને હાંકી કાઢયા; હોરી પ્રજાનો વિનાશ કરીને તેઓ તેમની જગ્યાએ વસ્યા.)


પ્રભુએ હોરીઓનો વિનાશ કરી સેઈરમાં વસતા એસાવના વંશજ અદોમીઓ માટે પણ એવું જ કર્યું હતું; અદોમીઓએ હોરીઓનો પ્રદેશ કબજે કરીને ત્યાં વસવાટ કર્યો. આજે પણ તેઓ એ અદોમના પહાડીપ્રદેશમાં વસે છે.


Lean sinn:

Sanasan


Sanasan