Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 1:33 - પવિત્ર બાઇબલ C.L.

33 મિદ્યાનના પુત્રો: એફા, એફેર, હનોખ, અબીદા તથા એલ્દાઆ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 મિદ્યાનના પુત્રો:એફા, એફેર, હનોખ, અબીદા તથા એલ્દા. એ સર્વ કટુરાના પુત્રો હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 મિદ્યાનના દીકરા: એફા, એફેર, હનોખ, અબીદા તથા એલ્દાહ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 મિદ્યાનના પુત્રો: એફાહ, એફેર, હનોખ, અબીદા અને એલ્દાઆહ, આ સર્વ કટૂરાહના વંશજો હતા.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 1:33
5 Iomraidhean Croise  

તેને પેટે અબ્રાહામને આ પુત્રો થયા: ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશલાક અને શૂઆહ.


મિદ્યાનના પુત્રોનાં નામ આ છે: એફા, એફેર, હનોખ, અબીદા અને એલ્દા. એ બધા કટૂરાના વંશજો હતા.


અબ્રાહામની ઉપપત્ની કટૂરાથી જન્મેલા તેના પુત્રો: ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક, તથા સૂઆ. યોકશાનના પુત્રો: શબા તથા દદાન.


અબ્રાહામના પુત્ર ઇસ્હાકને બે પુત્રો હતા - એસાવ અને ઇઝરાયલ.


મિદ્યાન અને એફાથી આવતા ઊંટોના કાફલાથી દેશ છવાઈ જશે. તેઓ શેબાથી સોનું તથા લોબાન લાવશે અને પ્રભુએ કરેલા કાર્યના શુભ સમાચાર પ્રગટ કરશે.


Lean sinn:

Sanasan


Sanasan