રૂથ 4:7 - પવિત્ર બાઈબલ7 હવે તે સમયમાં ઇસ્રાએલમાં મિલકતનું વેચાણ અથવા ફેરબદલી કરતી વખતે સોદો પાકો કરવા મૂળ માંલિક પોતાનું પગરખું કાઢીને સામાંને આપે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 હવે પ્રાચીન સમયમાં ઇઝરાયલમાં છુટકારો કરવાનું તથા વેચવાસાટવાનું દરેક કામ નક્કી કરવાને માટે એવો [રીવાજ] હતો કે એક માણસ પોતાનો પગરખું કાઢીને પોતાના પડોશીને આપતો; ઇઝરાયલમાં કરાર કરવા [ની રીત] એ હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 હવે પ્રાચીન સમયમાં ઇઝરાયલમાં વેચવા-બદલવાનું કામ આવી રીતે થતું: વેચનાર પોતાનું ચંપલ ઉતારી સાક્ષીઓની રૂબરૂમાં ખરીદનારને આપતો. વાત પાકી થઈ છે તેનો કરાર કરવાની એ રીત હતી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 હવે પ્રાચીન કાળમાં ઇઝરાયલમાં આવી રીતે છોડાવાનો તથા વેચવા સાટવાનો એવો રિવાજ હતો કે બધી બાબતોની ખાતરી કરવા, માણસ પોતાનું પગરખું કાઢીને તે પોતાના પડોશીને આપતો; અને ઇઝરાયલમાં કાયદાકીય કરાર કરવાની આ રીત હતી. Faic an caibideil |