રોમનોને પત્ર 7:10 - પવિત્ર બાઈબલ10 અને આમ પાપના કારણે મારું આધ્યાત્મિક મૃત્યુ થયું. એ આદેશનો હેતુ મને જીવન બક્ષવાનો હતો, પરંતુ મારા માટે એ આદેશ મૃત્યુ લાવ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 એટલે જે આજ્ઞા જીવનને અર્થે [છે એવું] મને માલૂમ પડયું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 અને હું મરી ગયો. જે આજ્ઞા જીવન લાવવા માટે હતી, તે તેને બદલે મારામાં મરણ લાવી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 જે આજ્ઞા જીવનને અર્થે હતી તે તો મૃત્યુને અર્થે છે તેવું મને માલૂમ પડ્યું. Faic an caibideil |