Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 7:5 - પવિત્ર બાઈબલ

5 યહુદાના કુળમાંથી 12,000 રુંબેનના કુળમાંથી 12,000 ગાદના કુળમાંથી 12,000

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 યહૂદાના કુળમાંના બાર હજાર મુદ્રિત થયા; રુબેનના કુળમાંના બાર હજાર; ગાદના કુળમાંના બાર હજાર;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5-8 નીચેનાં બારે કુળોમાંથી બારબાર હજાર મુદ્રાંક્તિ કરાયાં: યહૂદા, રૂબેન, ગાદ, આશેર, નાફતાલી, મનાશ્શા, શિમયોન, લેવી, ઇસ્સાખાર, ઝબૂલુન, યોસેફ, બિન્યામીન.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 યહૂદાના કુળમાંના બાર હજાર મુદ્રિત થયા, રૂબેનના કુળમાંના બાર હજાર; ગાદના કુળમાંના બાર હજાર;

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 7:5
8 Iomraidhean Croise  

યહૂદાના વંશ માંત્રના પુત્રોના નામ ઉપરથી ગોત્રો હતા: શેલાથી શેલાનીઓનું કુટુંબ. પેરેસથી પેરેસીઓનું કુટુંબ. ઝેરાહથી ઝેરાહીઓનું કુટુંબ. પેરેસના કુટુંબોનો પણ આ વસ્તી ગણતરીમાં સમાંવેશ થાય છે.


કેટલાક લોકોને મુદ્રિત કરવાના છે તેની સંખ્યા પછી મેં સાભળી; ઈસ્રાએલના પુત્રોનાં સર્વ કુળોમાના 1,44,000 મુદ્રિત થયા.


આશેરના કુળમાંના 12,000 નફતાલીના કુળમાંથી 12,000 મનાશ્શાના કુળમાંથી 12,000


Lean sinn:

Sanasan


Sanasan