ગીતશાસ્ત્ર 1:5 - પવિત્ર બાઈબલ5 તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ; ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 ન્યાયાસન આગળ દુષ્ટો [ટકશે નહિ] , અને ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 ન્યાયસભામાં દુષ્ટો ટકી શકશે નહિ, નેકજનોની સભામાં પાપીઓ બેસી શકશે નહિ, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ અને ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ. Faic an caibideil |
પ્રભુ પ્રત્યેક વ્યક્તિનો ન્યાય કરશે. પ્રભુ બધા લોકોનો ન્યાય કરવા અને જે લોકો દેવની વિરૂદ્ધ છે તેઓને શિક્ષા કરવા આવે છે. તે આ લોકોને દેવની વિરુંદ્ધ તેઓએ કરેલાં દુષ્ટ કાર્યો માટે શિક્ષા કરશે. અને દેવ આ પાપીઓ જે દેવની વિરુંદ્ધ છે તેઓને શિક્ષા કરશે. તે તેઓને તેમણે દેવની વિરૂદ્ધ કહેલાં બધાં સખત ટીકાત્મક વચનો માટે શિક્ષા કરશે.”