ફિલિપ્પીઓ 1:24 - પવિત્ર બાઈબલ24 તમારા લોકો માટે મને અહીં આ શરીરરૂપે રહેવું વધુ જરૂરી છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 પણ [મારે] દેહમાં રહેવું તમારે માટે વધારે અગત્યનું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 પણ હું જીવતો રહું એ તમારે માટે વધારે અગત્યનું છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 તોપણ મારે મનુષ્યદેહમાં રહેવું તમારે માટે વધારે અગત્યનું છે. Faic an caibideil |