ગણના 9:3 - પવિત્ર બાઈબલ3 પાસ્ખાપર્વ પ્રથમ મહિનામાં ચૌદમાં દિવસની સંધ્યાઓ શરૂ થાય છે. તમાંરે એને લગતા બધા નિયમો અને વિધિઓનું ચુસ્તપણે પાલન કરવાનું છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 આ માસને ચૌદમે દિવસે સાંજે તેને માટે ઠરાવેલે સમયે તે પાળો. તેના સર્વ વિધિ પ્રમાણે, ને તેના સર્વ નિયમિ પ્રમાણે, તે પાળો.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 આ મહિનાને ચૌદમે દિવસે સાંજે નિયત સમયે પાસ્ખાપર્વ પાળો. એને લગતા બધા નિયમો અને વિધિઓ મુજબ તેનું પાલન કરો.” Faic an caibideil |