ગણના 4:9 - પવિત્ર બાઈબલ9 “ત્યારબાદ તેઓએ એક ભૂરા જાંબુડિયા રંગનું કપડું લઈ તેના વડે દીપવૃક્ષ, દીવાઓ, ચીપિયા, તાસકો અને દીવામાં વપરાતા તેલપાત્રોને ઢાંકવાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને તેઓ નીલ રંગનું કપડું લઈને રોશનીના દીપવૃક્ષ તથા તેના દીવા તથા ચીમટા, તથા તબકડીઓ તથા તેને લગતું કામ કરવાનાં સર્વ તેલપાત્રોને ઢાંકે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 તેમણે જાંબલી રંગનું કપડું લઈ દીપવૃક્ષને તેના દીવા, ચીપિયા, તાસકો, સર્વ તેલ રાખવાનાં પાત્રો સાથે ઢાંકી દેવું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 અને તેઓએ નીલ રંગનું વસ્ત્ર લઈને તેના વડે દીપવૃક્ષ, દીવાઓ, ચીપિયા, તાસકો અને દીવામાં વપરાતા તેલપાત્રોને ઢાંકે. Faic an caibideil |