ગણના 36:8 - પવિત્ર બાઈબલ8 જે તે કૂળસમૂહની જમીન જે તે કૂળસમૂહમાં જ વારસામાં સદાને માંટે જળવાઈ રહેવી જોઈએ, કોઈ પણ ઇસ્રાએલી સ્ત્રીને પિતાની જમીનનો વારસો મળ્યો હોય તો તેણે પોતાના કૂળસમૂહના જ કોઈ કુટુંબમાં પરણવું, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને ઇઝરાયલી લોકોના કોઈ પણ કુળમાં વારસો પામેલી પ્રત્યેક છોકરી પોતાના પિતાના કુળના કુટુંબમાંના કોઈની સાથે પરણે, એ માટે કે ઇઝરાયલીઓમાંનો પ્રત્યેક જન પોતપોતાના પિતૃઓનો વારસો ભોગવે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 “જો કોઈ છોકરીને ઇઝરાયલના કોઈ કુળમાં વારસો મળે તો તેણે પોતાના પિતાના કુળના જ કુટુંબમાંના પુરુષ સાથે લગ્ન કરવું. જેથી પ્રત્યેક ઇઝરાયલી વ્યક્તિ પોતપોતાના પૂર્વજોનો વારસો ભોગવે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 ઇઝરાયલી લોકોની મધ્યે વારસો પામેલી દરેક સ્ત્રી પોતાના પિતૃઓના કુટુંબમાંના કોઈની સાથે લગ્ન કરે. એટલા માટે કે ઇઝરાયલી લોકોમાંના દરેકને પોતાના પિતૃઓનો વારસો મળે. Faic an caibideil |