ગણના 35:3 - પવિત્ર બાઈબલ3 તે નગરોમાં તેઓ વસવાટ કરશે અને ગૌચરની જમીનમાં તેઓ પોતાનાં ઢોરો, ઘેટાંબકરાં અને અન્ય પશુઓ રાખશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને નગરો તો તેઓને રહેવા માટે મળે; પણ તેઓનાં પાદરો તો તેમનાં ઢોરને માટે તથા તેઓની સંપત્તિને માટે તથા તેઓનઆં સઘળાં જાનવરોને માટે થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 આ નગરો લેવીઓનાં ગણાય અને તેઓ તેમાં વસવાટ કરે અને ચરાણની જમીન તેમનાં ઢોર, ઘેટાંબકરાં અને બીજા પ્રાણીઓ માટે રહે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 આ નગરો લેવીઓને રહેવા માટે મળે. ગૌચરની જમીન તો તેમનાં અન્ય જાનવરો, ઉપરાંત ઘેટાંબકરાં માટે હશે. Faic an caibideil |