Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 32:36 - પવિત્ર બાઈબલ

36 બેથ-નિમ્રાહ અને બેન-હારાન, તથા ઘેટાબકરાંઓ માંટે વાડાઓ બાંધ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 તથા બેથ-નિમ્રા તથા બેથ-હારાન, [એ] કિલ્લાવાળાં નગરો બાંધ્યા તથા [તે ઉપરાંત] ઘેટાંને માટે વાડા [બાંધ્યા].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

36 બેથ-નિમ્રા અને બેથ-હારાનના કિલ્લાંવાળા નગરો ફરીથી બાંયા અને ઘેટાંબકરાંને માટે વાડાઓ બાંયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 બેથ-નિમ્રાહ તથા બેથ-હારાન એ કિલ્લાવાળા નગરો બાંધ્યા તથા ઘેટાંને માટે વાડા બાંધ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 32:36
4 Iomraidhean Croise  

“ઇસ્રાએલી સમાંજને યહોવાએ જીતી આપેલો પ્રદેશ, અટારોથ, દીબોન, યાઝેર, નિમ્રાહ, હેશ્બોન, એલઆલેહ, સબામ, નબો અને બેઓન.


આટ્રોથ-શોફાન, યાઝેર, યોગ્બહાહ,


રૂબેનના વંશજોએ હેશ્બોન,


અને ખીણમાં બેથ-હારામ, બેથ-નિમ્રાહ, સુક્કોથ અને સાફોન અને હેશ્બોનના રાજા સીહોનનુ બાકીનું રાજ્ય. ઉત્તરમાં ગાલિલના સરોવરનો પ્રદેશ, યર્દન નદીના પુર્વકાંઠા સુધીનો બધાં પ્રદેશ આવરી લેવાયેલો હતો, જે તેમની પશ્ચિમ સરહદ હતી.


Lean sinn:

Sanasan


Sanasan