ગણના 30:13 - પવિત્ર બાઈબલ13 પત્નીના કોઈ પણ વચનને પતિ મંજૂર કે રદ કરી શકે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 સર્વ માનતાઓને તથા આત્મકષ્ટ કરવા વિષેની પ્રત્યેક બંધનકારક પ્રતિજ્ઞા ને તેનો પતિ કાયમ કરી શકે કે રદ કરી શકે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 પત્નીની કોઈપણ માનતાને અથવા દેહદમન માટે કોઈ વસ્તુનો ત્યાગ કરવાની માનતાને પતિ મંજૂર કે રદ કરી શકે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 દરેક સંકલ્પ તથા આત્મકષ્ટ કરવા માટેના તેના બંધનકારક સમને તેનો પતિ માન્ય કે અમાન્ય કરી શકે છે. Faic an caibideil |