ગણના 3:19 - પવિત્ર બાઈબલ19 કહાથના કુળસમૂહો; આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝઝીએલ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને કહાથના દિકરા, તેમનાં કુટુંબો પ્રમાણે, આમ્રામ તથા ઇસહાર, હેબ્રોન તથા ઉઝિયેલ છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 કહાથના દીકરા, તેમના કુટુંબો મુજબ; આમ્રામ તથા યિસ્હાર, હેબ્રોન તથા ઉઝિયેલ. Faic an caibideil |
ત્યારબાદ કામ કરવા માટે લેવીઓ આગળ આવ્યા: કહાથના કુટુંબમાંથી અમાસાયનો પુત્ર માહાથ, તથા અઝાર્યાનો પુત્ર યોએલ, મરારીના કુટુંબોમાંથી; આબ્દીનો પુત્ર કીશ તથા યહાલ્લેલએલ નો પુત્ર અઝાર્યા; ગેશોર્નીઓના કુટુંબમાંથી ઝિમ્માહનો પુત્ર યોઆહ, તથા યોઆહનો પુત્ર એદેન; અલીસાફાનના વંશજોમાંથી શિમ્રી તથા યેઉએલ; આસાફના વંશજોમાંના ઝખાર્યા તથા માત્તાન્યા; હેમાનના વંશજોમાંના યહૂએલ અને શિમઇ; યદ્દૂથૂનના વંશજોમાના શમાયા તથા ઉઝઝીએલ.