ગણના 28:10 - પવિત્ર બાઈબલ10 પ્રત્યેક વિશ્રામવારે આ અર્પણ નિયમિત દહનાર્પણ અને પેયાર્પણ ઉપરાંત લાવવાનું છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 દરેક સાબ્બાથનું દહનીયાર્પણ, નિત્યના દહનીયાર્પણ તથા પેયાર્પણ ઉપરાંત, એ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 દર સાબ્બાથદિને આ દહનબલિ દરરોજના દહનબલિ ઉપરાંત તેના દ્રાક્ષાસવઅર્પણ સાથે અર્પવાનો છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 દરેક વિશ્રામવારનું દહનીયાપર્ણ અને રોજનું દહનીયાર્પણ અને પેયાર્પણ ઉપરાંત એ છે. Faic an caibideil |