Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 27:9 - પવિત્ર બાઈબલ

9 જો તેને પુત્રી પણ ના હોય, તો તેની મિલકત તેના ભાઈઓને મળે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને જો તેને દીકરી ન હોય તો તમે તેના ભાઈઓને તેનો વારસો આપો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 પણ જો તેને દીકરી ન હોય તો તેનો વારસો તેના ભાઈઓને મળે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જો તેને દીકરી ના હોય, તો તું તેનો વારસો તેના ભાઈઓને આપ.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 27:9
2 Iomraidhean Croise  

જો તેને ભાઈઓ પણ ના હોય, તો તેની મિલકત તેના કાકાઓને મળે.


“તે ઉપરાંત તમાંરા સૌ માંટે આ સામાંન્ય કાનૂન છે: ‘તું ઇસ્રાએલીઓને આ પ્રમાંણે કહે; જો કોઈ વ્યક્તિ અપુત્ર મૃત્યુ પામે તો તેની મિલકત તેની પુત્રીને મળે.


Lean sinn:

Sanasan


Sanasan