Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 26:48 - પવિત્ર બાઈબલ

48 નફતાલીના કુળસમૂહમાં તેના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતા: યાહસએલથી યાહસએલીઓનું કુટુંબ. ગૂનીથી ગુનીઓનું કુટુંબ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

48 નફતાલીના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે:યાહસેલથી યાહસેલીઓનું કુટુંબ. ગૂનીથી ગૂનીઓનું કુટુંબ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

48 નાફતાલીના કુળનાં કુટુંબો: યાહસએલનું કુટુંબ, ગૂનીનું કુટુંબ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

48 નફતાલીના વંશજોનાં કુટુંબો આ હતાં: યાહસએલથી યાહસએલીઓનું કુટુંબ, ગૂનીથી ગૂનીઓનું કુટુંબ,

Faic an caibideil Dèan lethbhreac




ગણના 26:48
3 Iomraidhean Croise  

નફતાલીના પુત્રો: યાદસએેલ, ગૂની, યેસર, અને શિલ્લેમ.


નફતાલીના પુત્રો: યાહસીએલ, ગુની, યેસેર તથા શાલ્લૂમ; તેઓની માતા બિલ્હાહ હતી.


નફતાલીનાં કુળસમૂહમાં 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી,


Lean sinn:

Sanasan


Sanasan