ગણના 26:4 - પવિત્ર બાઈબલ4 “યહોવાએ મૂસાને આજ્ઞા આપી છે તે પ્રમાંણે વીસ વર્ષ અને તેનાથી વધારે ઉમરના પુરુષોની વસ્તી ગણતરી કરો.” મિસરમાંથી આવેલા જે ઇસ્રાએલીઓ છે તે નીચે મુજબ છે: Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 “વીસ તથા તેથી વધારે વર્ષની ઉમરનાની [ગણતરી કરો] , જેમ યહોવાએ મૂસાને તથા જે ઇઝરાયલીઓ મિસર દેશમાંથી નીકળ્યા હતા તેઓને આજ્ઞા આપી હતી તેમ.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 વીસ વર્ષ તથા તેથી વધારે ઉંમરના લોકોની ગણતરી કરો, જેમ યહોવાહે મૂસાને તથા ઇઝરાયલ લોકોને મિસરમાંથી બહાર આવ્યા હતા ત્યારે તેઓને આજ્ઞા આપી હતી તેમ.” Faic an caibideil |