Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 26:23 - પવિત્ર બાઈબલ

23 ઈસ્સાખારના કુળસમૂહમાં તેના દીકરાઓનાં નામ ઉપરથી કુટુંબો હતા: તોલાથી તોલાઈઓનું કુટુંબ. પૂઆહથી પૂઆહથીઓનું કુટુંબ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 ઇસ્સાખારના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે:તોલા [થી] તોલાઈઓનું કુટુંબ. પૂવાથી પૂવીઓનું કુટુંબ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 ઇસ્સાખારના કુળનાં કુટુંબો: તોલાનું કુટુંબ, પૂઆનું કુટુંબ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 ઇસ્સાખારના વંશજોના કુટુંબો આ હતાં એટલે: તોલાથી તોલાઈઓનું કુટુંબ. પુવાહથી પૂનીઓનું કુટુંબ.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 26:23
6 Iomraidhean Croise  

ઈસ્સાખારના પુત્રો: તોલા, પુવાહ, યોબ અને શિમ્રોન.


ઇસ્સાખારના પુત્રો: તોલા, પૂઆહ, યાશૂબ તથા શિમ્રોન એ ચાર.


ઈસ્સાખારનાં પુત્રોના કુળસમૂહમાં, 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી.


“એના પછી ઈસ્સાખારનું કુળસમૂહ છાવણી કરે; સૂઆરનો પુત્ર નથાનિયલ ઈસ્સાખારના પુત્રોના અધિપતિ થાય;


યાશૂબથી યાશૂબીઓનું કુટુંબ. શિમ્રોનથી શિમ્રોનીઓનું કુટુંબ.


Lean sinn:

Sanasan


Sanasan