ગણના 22:25 - પવિત્ર બાઈબલ25 યહોવાના દૂતને જોતા ગધેડી એક તરફ પથ્થરની વાડની નજીક ચાલવા લાગી અને બલામનો પગ દિવાલમાં ચગદાયો, તેથી તેણે ગધેડીને ફરી માંરી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને ગધેડીએ યહોવાના દૂતને જોયો, ને ભીંત સાથે દબાઈ, ને ભીંત સાથે બલામના પગને ભીંસ્યો; અને તેણે ફરીથી તેને મારી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 ગધેડીએ પ્રભુના દૂતને જોયો એટલે તે પથ્થરની દીવાલને ઘસાઈને ચાલવા લાગી. તેથી બલામનો પગ કચડાયો. તેથી બલામે ગધેડીને ફરીથી ફટકારી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 ગધેડીએ યહોવાહના દૂતને ફરીથી જોયો. તે દીવાલ સામે ચાલી ગઈ અને બલામનો પગ દીવાલની સાથે પછડાયો. બલામે તેને ફરી મારી. Faic an caibideil |