ગણના 21:24 - પવિત્ર બાઈબલ24 પણ ઇસ્રાએલીઓએ તેમનો સંહાર કર્યો અને આર્નોનથી યાબ્બોક, આમ્મોનીઓની સરહદ સુધીનો તેમનો પ્રદેશ કબજે કરી લીધો. અહીં તેઓ અટકી ગયા; કારણ કે આમ્મોનની સરહદે રક્ષણ મજબૂત હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અને ઇઝરાયલે તરવારની ધારથી તેને માર્યો, અને આર્નોનથી યાબ્બોક સુધી, એટલે આમ્મોનપુત્રો [ના દેશ] સુધી, તેના દેશને કબજે કર્યો; કેમ કે આમ્મોનપુત્રોનો પ્રાંત બળવાન હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 પણ ઇઝરાયલીઓએ દુશ્મનોની ક્તલ ચલાવી અને આર્નોન નદીથી ઉત્તરે યાબ્બોક નાળા સુધીનો એટલે આમ્મોનીઓની સરહદ સુધી આવેલો પ્રદેશ કબજે કરી લીધો. કારણ આમ્મોનીઓની સરહદ તો સુરક્ષિત હતીl. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 પણ ઇઝરાયલે સીહોનના સૈન્યનો તલવારની ધારથી સંહાર કર્યો અને આર્નોનથી યાબ્બોક નદી સુધી, આમ્મોન લોકોની સરહદ સુધીનો પ્રદેશ કબજે કરી લીધો. આમ્મોન લોકોની સરહદ કિલ્લાબંધ હતી. Faic an caibideil |