ગણના 21:14 - પવિત્ર બાઈબલ14 આથી યહોવાના યુદ્ધોના ગ્રંથમાં લખ્યું છે, “આર્નોન નદી અને સૂફામાં વાહેબની ખીણો, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 એ માટે યહોવાના યુદ્ધગ્રન્થમાં આ [શબ્દ] કહેલા છે: ‘સૂફાહમાં વાહેબ, તથા આર્નોનની ખીણો, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 આથી જ પ્રભુના યુધોના ગ્રંથમાં લખ્યું છે, “સૂફા વિસ્તારમાં વાહેબ નગર તથા આર્નોનનો ખીણપ્રદેશ Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 માટે યહોવાહના યુદ્ધોની યાદીમાં કહેલું છે, “સૂફામાં વાહેબ, તથા આર્નોનની ખીણો, Faic an caibideil |
પછી એક દિવસ શાઉલે દાઉદને કહ્યું, “આ માંરી મોટી પુત્રી મેરાબ છે એને હું તારી સાથે પરણાવું. જો તું યુદ્ધમાં બહાદુરી અને વફાદારીપૂર્વક માંરી સેવા બજાવતો હોય અને યહોવાની લડાઈઓ લડીને પોતાને સાચા સૈનિક તરીકે સાબિત કરી શકતો હોય,” શાઉલના મનમાં એમ કે, આ રીતે એ પલિસ્તીઓને હાથે માંર્યો જશે અને માંરે તેને માંરવો પડશે નહિ.