ગણના 18:27 - પવિત્ર બાઈબલ27 આમ યહોવાને અર્પણ કરવામાં આવેલું અનાજ અને દ્રાક્ષારસ જાણે કે તમાંરી પ્રથમ પાકનું અર્પણ છે અને તમાંરી પોતાની જ સંપતિમાંથી અર્પણ કરેલું છે તેમ યહોવા તેનો સ્વીકાર કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 અને જાણે કે ખળીનું ધાન્ય હોય, તથા દ્રાક્ષાકુંડનું ભરપૂરપણું હોય, તેમ તમારું ઉચ્છાલીયાર્પણ તમારા લાભમાં ગણાશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 તમારું એ વિશિષ્ટ હિસ્સાનું ઉચ્છાલિત અર્પણ ખળામાંથી અર્પાયેલ ધાન્ય અને દ્રાક્ષકુંડની વિપુલ ઊપજમાંના અર્પણ સમાન ગણાશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 તમારું ઉચ્છાલીયાર્પણ, ખળીના અનાજનો દસમો ભાગ તથા દ્રાક્ષકુંડની પેદાશનો દસમો ભાગ તમારા લાભમાં ગણાશે. Faic an caibideil |