ગણના 13:18 - પવિત્ર બાઈબલ18 અને ત્યાં જઈને જુઓ કે તે પ્રદેશ કેવો છે; ત્યાં રહેનારા લોકો કેવા છે-બળવાન છે કે નબળા, વસ્તી વધારે છે કે ઓછી; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તે દેશ કેવો છે તે જુઓ. અને તેમાં વસનાર લોક બળવાન છે કે અબળ, થોડા છે કે ઘણા; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 એ દેશ કેવો છે તે શોધી કાઢો. ત્યાં વસવાટ કરતા લોકો થોડા છે કે પુષ્કળ અને તેઓ બળવાન છે કે નિર્બળ તેની તપાસ કરો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તે દેશ કેવો છે તે જુઓ ત્યાં રહેનારા લોક બળવાન છે કે અબળ, થોડા છે કે ઘણાં? Faic an caibideil |