ગણના 10:34 - પવિત્ર બાઈબલ34 જયારે તેઓ મુકામ ઉઠાવતા ત્યારે તે દિવસે યહોવાનું વાદળ તેમના ઉપર રહેતું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 અને દિવસે તેઓ છાવણીમાંથી ચાલી નીકળતા; ત્યારે યહોવાનો મેઘ તેઓ ઉપર રહેતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.34 જ્યારે પણ તેઓ પડાવ ઉપાડતા ત્યારે દિવસે પ્રભુનું વાદળ તેમના ઉપર રહેતું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 અને દિવસે તેઓ છાવણીમાંથી ચાલી નીકળતા. ત્યારે યહોવાહનો મેઘસ્તંભ તેઓના ઉપર રહેતો. Faic an caibideil |