ગણના 1:49 - પવિત્ર બાઈબલ49 “લશ્કરમાં જોડાઈ શકે તેવા લાયક પુરુષોની તમે ગણતરી કરો ત્યારે લેવીના કુળસમૂહની સંખ્યા નોંધવાની નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)49 “કેવળ લેવીના કુળની ગણતરી તું ન કર, ને ઇઝરાયલીઓમાં તેઓની કુલ સંખ્યા તું ન કાઢ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.49 “લશ્કરમાં જોડાવાને લાયક પુરુષોની વસતીગણતરી કરવામાં આવે ત્યારે તેમાં લેવી કુળની નોંધણી કરવાની નથી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201949 ‘તારે લેવીના કુળની ગણતરી કરવી નહિ અને ઇઝરાયલીઓમાં તેઓની કુલ સંખ્યા તારે નક્કી કરવી નહિ.’” Faic an caibideil |