લૂકની લખેલી સુવાર્તા 10:10 - પવિત્ર બાઈબલ10 “પણ જો તમે કોઈ શહેરમાં જાઓ અને લોકો તમને આવકારે નહિ તો પછી તે શહેરની શેરીઓમાં જાઓ. અને કહો; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 પણ જે કોઈ શહેરમાં તમે જાઓ, અને તેઓ તમારો આવકાર ન કરે, તો તેના રસ્તાઓમાંથી નીકળી જઈને એમ કહો કે, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 પણ જ્યારે તમે કોઈ નગરમાં જાઓ અને ત્યાં તમારો આવકાર ન થાય, તો ત્યાંની શેરીઓમાં જઈને કહો, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 પણ જે કોઈ શહેરમાં તમે જાઓ, ત્યાંના લોકો તમારો આવકાર કરે નહિ, તો ત્યાંથી નીકળી જઈને કહો કે, Faic an caibideil |