લૂકની લખેલી સુવાર્તા 1:42 - પવિત્ર બાઈબલ42 પછી તેણે મોટા અવાજે કહ્યું, “બીજી સ્ત્રીઓની સરખામણીમાં તું દેવથી વધારે આશીર્વાદિત છે. અને જે બાળક તારી કૂંખમાંથી જન્મ લેશે તેને પણ ધન્ય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)42 મોટા સ્વરે કહ્યું, “સ્ત્રીઓમાં તને ધન્ય છે, ને તારા પેટના ફળને ધન્ય છે! Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.42 “સૌ સ્ત્રીઓમાં તને ધન્ય છે, અને જે બાળકને તું જન્મ આપશે તેને પણ ધન્ય છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201942 તથા ઊંચા સ્વરથી કહ્યું કે, ‘સ્ત્રીઓમાં તું આશીર્વાદિત છે, તારું બાળક પણ આશીર્વાદિત છે!’ Faic an caibideil |