લેવીય 4:10 - પવિત્ર બાઈબલ10 અને પછી તે બધી ચરબી યાજકે યજ્ઞવેદી પર હોમી દેવી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 જેમ તે શાંત્યર્પણના યજ્ઞના વાછરડામાંથી કાઢી લેવાય છે તેમ; અને યાજક યજ્ઞવેદી પર તેઓનું દહન કરે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 ત્યાર પછી યજ્ઞકારે સંગતબલિમાં ચડાવેલા પ્રાણીની ચરબીની જેમ જ એ બધી ચરબીનું આહુતિની યજ્ઞવેદી પર દહન કરવું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 જેમ તે શાંત્યર્પણના યજ્ઞના બળદમાંથી કાઢી લેવાય છે તેમ, યાજક દહનીયાર્પણની વેદી પર તેઓનું દહન કરે. Faic an caibideil |