લેવીય 23:16 - પવિત્ર બાઈબલ16 સાતમાં આઠવાડિયા પછીના રવિવારે એટલે કે પચાસમાં દિવસે, તમાંરે યહોવાને નવા પાકમાંથી ખાદ્યાર્પણ કરવું: Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 એટલે સાતમા સાબ્બાથના બીજા દિવસ સુધીના પચાસ દિવસ તમારે ગણવા; અને [પચાસમે દિવસે] તમારે યહોવાને નવું ખાદ્યાર્પણ ચઢાવવું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 પચાસમા દિવસે એટલે સાતમા સાબ્બાથ પછીના દિવસે પ્રભુને નવી ફસલનું અર્પણ ચડાવો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 સાતમા અઠવાડિયાં પછીના વિશ્રામવારે એટલે કે પચાસમા દિવસે, તમારે યહોવાહને નવા પાકમાંથી ખાદ્યાર્પણ કરવું. Faic an caibideil |