Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 2:6 - પવિત્ર બાઈબલ

6 તેના ટુકડા કરીને તેના પર તેલ રેડવું; એ ખાદ્યાર્પણ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તારે તેને ભાંગવું, ને તેના કકડા કરીને તે પર તેલ રેડવું; તે ખાદ્યાર્પણ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તમારે તેના ટુકડા કરી તે પર તેલ રેડવું અને પછી તેને ધાન્ય અર્પણ તરીકે ચડાવવું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તારે તેના ભાગ કરીને ટુકડા કરવા અને તેના પર તેલ રેડવું. આ ખાદ્યાર્પણ છે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 2:6
6 Iomraidhean Croise  

પછી યાજકો તે દહનાર્પણનું ચામડું ઉતારી તેના ટુકડા કરે.


જો તમે તમાંરું ખાદ્યાર્પણ કડાઈમાં રાંધેલું લાવો, તો તે પણ તેલથી મોયેલા મેંદાનું જ બનાવેલું અને ખમીરવાળુ હોય.


જો કોઈનું ખાદ્યાર્પણ તવા પર શેકેલું હોય તો તે તેલનું મોણ નાખેલા મેંદાનું બનાવેલું હોય.


Lean sinn:

Sanasan


Sanasan