લેવીય 2:12 - પવિત્ર બાઈબલ12 કોઈ પણ વ્યક્તિ તે વસ્તુઓ ખમીર અને મધ પાકના પ્રથમ ભાગ તરીકે એ ધરાવી શકે પરંતુ તે વસ્તુઓ આહુતિ તરીકે વેદીમાં મીઠો ધુમાંડો બને એ રીતે હોમવી નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 પ્રથમ ફળના અર્પણ તરીકે તેઓને તમારે યહોવા પ્રત્યે ચઢાવવાં; પણ સુવાસને માટે વેદી પર તેઓ ચઢે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 તમે પાકના પ્રથમ ફળ તરીકે એ ચડાવી શકો, પણ સુવાસને માટે તેનું વેદી પર દહન કરી શકો નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પ્રથમ ફળના અર્પણ તરીકે તેઓને તમારે યહોવાહ પ્રત્યે ચઢાવવા, પણ સુવાસને માટે વેદી પર તેઓ ચઢે નહિ. Faic an caibideil |