યર્મિયાનો વિલાપ 5:9 - પવિત્ર બાઈબલ9 જીવને જોખમે અમારે રોટલો મેળવવો પડે છે; વગડામાં તરવારનું જોખમ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 રાનમાં [ભટકતા લોકો] ની તરવારને લીધે અમારો જીવ જોખમમાં નાખીને અમે અમારું અન્ન પેદા કરીએ છીએ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 ખૂનીઓ સીમ વિસ્તારમાં ધૂમ્યા કરે છે, તેથી અનાજને માટે અમારે ખેતરોમાં જવા જીવનું જોખમ વહોરવું પડે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 અરણ્યમાં ભટકતા લોકોની તલવારને લીધે અમારો જીવ જોખમમાં નાખીને અમે અમારું અન્ન ભેગું કરીએ છીએ. Faic an caibideil |