યર્મિયાનો વિલાપ 5:12 - પવિત્ર બાઈબલ12 અમારા આગેવાનોને તેમના હાથ વડે લટકાવી દેવામાં આવે છે, અને વડીલોને કોઇ માન આપતું નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તેઓએ સરદારોને લટકાવી દીધા; અને વડીલોના મુખનું માન રાખ્યું નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 અમારા આગેવાનોને લટકાવી દેવામાં આવ્યા છે અને વૃદ્ધોનું કોઈએ માન રાખ્યું નથી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તેઓએ રાજકુમારોને હાથ વડે લટકાવી દીધા અને તેઓએ વડીલોનું કોઈ માન રાખ્યું નહિ. Faic an caibideil |