યર્મિયાનો વિલાપ 3:1 - પવિત્ર બાઈબલ1 હું એક એવો માણસ છું જેણે યહોવાના રોષના દંડાનો માર અનુભવ્યો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 પ્રભુના કોપની સોટીથી જેણે દુ:ખ ભોગવ્યું છે, તે પુરુષ હું જ છું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 હું એક એવો માણસ છું કે જે ઈશ્વરની સજા કેવી આકરી હોય છે તે જાણે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હું એક એવો પુરુષ છું કે જેણે યહોવાહના કોપની સોટીથી દુઃખ ભોગવ્યું. Faic an caibideil |