યહોશુઆ 9:21 - પવિત્ર બાઈબલ21 તેથી એ લોકો જીવતા રહે. પણ તેઓએ સમાંજના કઠિયારા અને પખાલી થવું પડશે.” લોકો આગેવાનોના કહ્યાં પ્રમાંણે કરવાને કબૂલ થયા અને શાંતિના કરારનો ભંગ કર્યો નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને આગેવાનોએ તેઓને કહ્યું, “તેઓને જીવતા રહેવા દો; પણ એ શરતે કે, તેઓ સમગ્ર પ્રજાને માટે લાકડાં કાપનારા ને પાણી ભરનારા થાય, જેમ આગેવાનોએ તેઓને કહ્યું હતું તેમ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 તો હવે તેઓ ભલે જીવતા રહે, પણ શરત એ કે તેઓ આપણે માટે લાકડાં કાપનાર અને પાણી ભરનારા બને.” આગેવાનોએ એ સૂચન કર્યું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 આગેવાનોએ તેમના લોકોને કહ્યું, “એક શરતે તેઓને જીવતા રહેવા દો.” જેથી જેમ આગેવાનોએ તેઓના વિષે કહ્યું હતું તેમ, ગિબ્યોનીઓ ઇઝરાયલીઓ માટે લાકડાં કાપનારા અને પાણી ભરનારા થાય.” Faic an caibideil |