યહોશુઆ 8:11 - પવિત્ર બાઈબલ11 આખું લશ્કર તેની સાથે ઊપડયું અને શહેરની નજીક પહોંચી ગયું. તેઓ નગરની ઉત્તરે આવેલી ખીણ પાસે થોભ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને તેની સાથે જે લડવૈયા હતા તે સર્વ પણ ગયા, ને પાસે જઈને નગર આગળ આવ્યા, અને તેઓએ આયની ઉત્તર બાજુએ છાવણી કરી. હવે તેની ને આયની વચ્ચે એક ખીણ હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 યહોશુઆની સાથેના સૈનિકો શહેરના મુખ્ય પ્રવેશદ્વાર તરફ ગયા અને ઉત્તર બાજુએ પડાવ નાખ્યો; તેમની અને આયની વચમાં ખીણ હતી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 સર્વ લડવૈયા પુરુષો કે જે તેની સાથે હતા તેઓ ઉપર ગયા અને નગર પાસે પહોંચ્યા. તેઓએ નગરની નજીક જઈને આયની ઉત્તર બાજુએ છાવણી કરી. ત્યાં આય અને તેઓની વચ્ચે ખીણ હતી. Faic an caibideil |