યહોશુઆ 21:9 - પવિત્ર બાઈબલ9 તેઓએ આપેલા શહેરો યહૂદા અને શિમયોનની ટોળીઓ પાસેથી મેળવ્યાં: Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને તેઓએ યહૂદાપુત્રોના કુળમાંથી ને શિમયોનપુત્રોના કુળમાંથી આ નગરો, જેઓનાં નામો ઉપર કહેલાં છે, તે આપ્યાં; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 યહૂદા અને શિમયોનના કુળપ્રદેશોમાંથી આપવામાં આવેલાં નગરોનાં નામ અહીં આપ્યાં છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 અને તેઓના નામની યાદી પ્રમાણે યહૂદાના કુળમાંથી, શિમયોનના કુળમાંથી, ઉપર દર્શાવ્યાં પ્રમાણેનાં નગરોના ભાગ તેઓને સોંપવામાં આવ્યા. Faic an caibideil |